Wednesday, April 24, 2024
HomeGujaratવાંકાનેર : પાડધરા ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

વાંકાનેર : પાડધરા ગામેથી વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા.૧૪નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેરના પાડધરા ગામના નદીના પુલ પાસેથી આરોપી સાગરભાઇ ભુપતભાઇ પાટડીયાને ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની કંપની શીલપેક ૭૫૦ મી.લી.ના માપની બોટલો નંગ ૦૫ (કિં.રૂ.૧૮૭૫/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!