Wednesday, May 1, 2024
HomeGujaratટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ સાથે પકડી પાડયા

ટંકારા પોલીસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ સાથે પકડી પાડયા

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ટંકારા પોલીસે બાતમીના આધારે દિલાભાઈ સંધિના મકાન પાસે રેઇડ કરી જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા કુલ ચાર ઇસમોને રોકડ રૂપિયા ૧૨,૭૦૦ ના મુદ્દામાલ સાથે પકડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ટંકારા પોલીસને બાતમી મળતા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દિલાભાઈ સંધિના મકાન પાસે રેઇડ કરી જાહેરમાં ગંજી પાના વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમતા દિલાવર ભાઈ ભાણું, મુકેશભાઈ પરમાર, મુકેશ ભાઈ મીયાત્રા અને વેલજીભાઈ સવસાણીને રોકડ રૂ. ૧૨,૭૦૦ ના મુદામાલ સાથે પકડી ચારેય ઇસમો વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!