Friday, April 19, 2024
HomeNewsમોરબીના ટંકારાના સજનપર નજીક આવેલા ઓમ વિલામાથી આર આર સેલની ટીમે જુગારધામ...

મોરબીના ટંકારાના સજનપર નજીક આવેલા ઓમ વિલામાથી આર આર સેલની ટીમે જુગારધામ પકડી પાડ્યું : સ્થાનિક પોલીસ મુસીબતમાં

મોરબીના ટંકારાના સજનપર નજીક આવેલા ઓમ વિલામાથી આર આર સેલની ટીમે જુગારધામ પકડી પાડ્યું : સ્થાનિક પોલીસ મુસીબતમાં

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા અનેક શકુનીઓ પોલીસ ઝપટે ચડી ગયા છે ત્યારે મોડી રાત્રીના આર આર સેલની ટીમે દરોડો પાડયો હતો જેમાં ટંકારા ના સજનપર નજીક આવેલા લકઝરીયઝ ઓમ વિલામાં રેડ કરતા જુગાર રમતા સાત જેટલા ઈસમોને રકડ રકમ મળી 25 લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરી હતી જો કે આ બાબતે સ્થાનિક પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું છે તો બીજી બાજુ જુગારીઓ મોટી રાજકીય વગ ધરાવતા હોવાની પણ સુત્રોમાંથી વિગતો સાંપડી રહી છે ત્યારે આર આર સેલની ટીમે તમામ આરોપીઓની ધરપકડ કરી અને ટંકારા પોલીસ મથકે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે જો કે હવે આ જુગારની રેડથી સ્થાનિક પોલીસ પર આફતોના વાદળો મંડાઈ ચુક્યા છે ત્યારે આગામી સમયમાં નવી જૂનીના એંધાણ થાય તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!