Wednesday, December 4, 2024
HomeNewsWakanerમોરબીના વાંકાનેર પંથકમાં બે કલાકમાં બે ઈચ વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ :...

મોરબીના વાંકાનેર પંથકમાં બે કલાકમાં બે ઈચ વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ : જન જીવન પ્રભાવીત

મોરબીના વાંકાનેર પંથકમાં બે કલાકમાં બે ઈચ વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ : જન જીવન પ્રભાવીત

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લામાં સાર્વત્રીક મેઘમહેર થઈ છે ત્યારે વાંકાનેરમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં આજે બે કલાકમાં પડેલા અવિરત વરસાદના કારણે વાંકાનેર ચોટીલા હાઇવે પાણીમાં ગરકાવ થયા હતા ત્યારે વાંકાનેર હાઇવે પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશકેલી પડી હતી મોટરસાયકલ પણ પાણીમાં ડૂબી જતાં વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો

જો કે પાણી ભરાયા હોવાથી તંત્ર કામે લાગ્યું હતું અને વાંકાનેર નગરપાલિકાની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી જો કે વરસાદ રહી જતાં હાલમાં હાઇવે પર પાણી ઓસરતા વાહન વ્યવહાર ફરી ધમધમતો થયો હતો ઉલ્લેખનીય છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં વરસાદ થતાં જનજીવન પ્રભાવીત થયું હતું સાથે જ મચ્છુ 01 અને મચ્છુ 02 ડેમમાં નવા નીરની આવક નોધાઈ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!