Friday, March 29, 2024
HomeGujaratટંકારા : ગજડી ગામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરનાર યુવાનને જાનથી મારી...

ટંકારા : ગજડી ગામે લેન્ડ ગ્રેબીંગ હેઠળ અરજી કરનાર યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી

ચાર શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશભાઇ કાળુભાઇ ડાંગર (ઉવ.૩૮ ધંધો.ખેતી રહે.ગજડી તા.ટંકારા) એ આરોપીઓ વાસીયાંગભાઇ પુનાભાઇ ડાંગર, ભગવાનભાઇ પુનાભાઇ ડાંગર, પ્રકાશભાઇ પુનાભાઇ ડાંગર, રાયધનભાઇ મેસુરભાઇ સોઢીયા (રહે.બધા ગજડી તા.ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી આપેલ હોય જે અન્વયે તપાસમા આવતા ફરીયાદીને ગજડી ઘુનડાને જોડતા રસ્તા પર બોલાવી આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી તને આઠ દિવસમા જાનથી મારી નાખવો છે તેમ ધમકી આપી હતી. ટંકારા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ચારેય. ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!