Thursday, December 26, 2024
HomeNewsMorbi ચૂંટણી પંચ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિની ફરિયાદ કરવા એપ લોન્ચ કરાઇ 

 ચૂંટણી પંચ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિની ફરિયાદ કરવા એપ લોન્ચ કરાઇ 

મોરબીમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો તે અંગે ચૂંટણી પંચ ને ફરિયાદ કરવા ચૂંટણી પંચ દ્વારા CVigil નામની એપ્લીકેશન સુવિધા આપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

C-Vigil (ઓનલાઇન ચૂંટણી સંબંઘી ફરિયાદ) એપ્લીકેશન પ્લે-સ્ટોર માંથી અથવા cvigil.eci.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે, જો કોઇ ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો CVigil દ્વારા જિલ્લા ચૂંટણી અઘિકારીશ્રી, મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. જાહેર જનતાને જો કોઇ ચૂંટણી સંબંધી ફરીયાદ હોય તો તે CVigil એપ્લીકેશનનો ઉપયોગ કરવા મોરબી જિલ્લા ચૂંટણી અઘિકારી અને કલેકટરશ્રી જે.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!