Friday, April 26, 2024
HomeNewsMorbiમોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર અને દાહોદના ઈંગ્લિશ દારૂના ગુનામાં ફરાર...

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર અને દાહોદના ઈંગ્લિશ દારૂના ગુનામાં ફરાર આરોપીને પકડી પાડ્યો  

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે વાંકાનેર અને દાહોદના ઈંગ્લિશ દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપી લીધો હતો.મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સુચનને પગલે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે વાંકાનેર સીટી પોલીસ મથક અને દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઈંગ્લિશ દારૂના ગુનામાં છેલ્લા અઢી વર્ષર્થી નાસતો ફરતો આરોપી છનાભાઈ મનસુખભાઇ સંગોર ઉ.વ.૪૨ને આજે ટંકારાના સજ્જનપર ગામની સીમમાંથી ઝડપી લીધો હતો.તેમજ આ આરોપીને હાલ વાંકાનેર સીટી પોલીસને હવાલે કરી દાહોદ પોલીસને પણ જાણ કરવામાં આવી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!