Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીના માર્કેટીંગ યાર્ડમાં ૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.

મોરબી: મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે. મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૧૫/૮/૨૦૨૨ થી તા.૨૧/૮/૨૦૨૨ સુધી સાતમ–આઠમનો તહેવાર હોવાથી અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. માલની આવક તથા હરરાજીનુ તમામ કામકાજ બંધ રહેશે. જેની લાગતા-વળગતા સવૅ ભાઇઓએ નોંધ લેવા અપીલ કરાઈ છે અને તા.૨૨/૮/૨૦૨૨ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરવામાં આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!