Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના સુપરમાર્કેટ પાસેથી લજાઇ ગામના ખેડૂતનું બાઈક તસ્કરો હંકારી ગયા

મોરબીના સુપરમાર્કેટ પાસેથી લજાઇ ગામના ખેડૂતનું બાઈક તસ્કરો હંકારી ગયા

મળતી વિગત અનુસાર મોરબીમાં વધુ એક બાઈક ચોરીની ઘટના સામે આવી છે જેમાં ગત તા.૩૧/૦૧ના રોજ ફરિયાદી અશોકભાઇ તળશીભાઇ કાનાણી ઉવ.૪૯ રહે.લજાઇ તા.ટંકારાનો દીકરો જય કાનાણી લજાઈથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપરમાર્કેટમાં ટ્યુશનમાં ગયેલ ત્યારે હોન્ડા સાઈન રજી.નં. જીજે-૩૬-એઈ-૩૪૨૬ સુપર માર્કેટમાં આવેલ ચાઇ પાર્લર સામે પાર્કિંગમાં પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમ બાઈકની ચોરી કરી લઇ ગયા હતા ત્યારે અશોકભાઈ કાનાણીએ બાઈક ચોરી અંગે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે અજાણ્યા બાઈક ચોર સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!