Wednesday, October 30, 2024
HomeGujaratવાંકાનેર પંથકમાંથી પાંચ બોટલ દારૂ સાથે બાઈકચાલક ઝડપાયો

વાંકાનેર પંથકમાંથી પાંચ બોટલ દારૂ સાથે બાઈકચાલક ઝડપાયો

વાંકાનેર તાલુકાના જામસરથી વરુડીસરને જોડતા રસ્તા પર ચરમરીયા દાદાના મંદીર નજીકથી બાઇકમા દારૂની પાંચ બોટલ દારૂ લઈ નીકળતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ ગુન્હામાં અન્ય એકની સંડોવણી ખુલી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગત અનુસાર વાંકાનેર તાલુકાના જામસરથી વરુડીસર જવાના રસ્તા પર ચરમરીયા દાદાના મંદીર નજીકથી બેચર જાદુભાઇ સરાવાડીયા (ઉ.વ-૨૫) રહે-મકતાનપર તા. વાંકાનેરવાળો સાઇન મો.સા. રજી નંબર-GJ-૦૩-FH-6720 કી.રૂ-૩૦,૦૦૦/-માં ઇગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૦૧ સુપરીયર વ્હીસ્કી બોટલ નંગ.૦૫ કી.રૂ.૧૮૭૫/-મળી કુલ મુદામાલ રૂપીયા-૩૧,૮૭૫/-ની રાખી નીકળતા પોલીસે ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતા આ જથ્થો સીંધા કરમસીભાઇ કોળી રહે-મકતાનપર તા-વાંકાનેરવાળા પાસેથી મેળવેલ હોવાનુ જણાવતા પોલીસે આ શખ્સને ફરારી જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!