Friday, March 29, 2024
HomeGujaratમાળીયા પંથકના બુટલેગરને પાસ તળે વડોદરા જેલ હવાલે કરાયો

માળીયા પંથકના બુટલેગરને પાસ તળે વડોદરા જેલ હવાલે કરાયો

દારૂના ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને માળીયા મિયાણાં પોલીસે અટકાયત કરી પાસા તળે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દીધો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લાના પાસા વોરંટના અટકાયતી હરદેવસિંહ ભાવુભા જાડેજા (ઉ.વ ૨૫ રહે મોટા દહીસરા તા – માળીયા)ની દારૂના ગુન્હા અટક કરી પાસાની બજવણી કરવાની સુચના કરાઈ હોય જે આરોપીનો કોરોના રીપોર્ટ કરાવતા રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો આથી આરોપીની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!