Thursday, January 9, 2025
HomeGujaratચાર વર્ષથી નાસતા ફરતા દારૂનાં બુટલેગરને પાસા તળે જેલહવાલે કરાયો

ચાર વર્ષથી નાસતા ફરતા દારૂનાં બુટલેગરને પાસા તળે જેલહવાલે કરાયો

મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પેન્ડીંગ પાસા વોરંટની બજવણી કરવા સુચના કરતા ડીવાયએસપી રાધીકા ભારાઇ તેમજ સી.પી.આઇ. બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી દારૂના બુટલેગર પ્રકાશ સુખરામ કડવાસરા (ઉ.વ.૩૬ રહે. આરવા તા. સાંચોર જી. જાલોર (રાજસ્થાન)) વાળા વિરૂધ્ધ વર્ષ – ૨૦૧૭ માં જીલ્લા મેજીસ્ટ્રેટએ પાસા વોરંટ ઇશ્યુ કરેલ જેથી આરોપી પોતાની પાસા અટકાયત હેઠળ ધરપકડ ટાળવા છેલ્લા ૪ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને શોધી કાઢી માળીયા મી. પોલીસ સ્ટેશને લાવી પાસા હુકમની બજવણી કરી ગઈકાલે તા. ૨૬ના પાસા તળે અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવામા આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!