Thursday, October 22, 2026
HomeGujaratવાંકાનેરના રંગપર ગામે અજાણી મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

વાંકાનેરના રંગપર ગામે અજાણી મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દીવાલ પાસે આશરે ૩૫થી ૪૦ વર્ષની અજાણી મહિલાનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરના રંગપર ગામની સીમમાં ગ્રીન વિટેક કારખાનાની દીવાલ પાસે ગઈકાલે તા.૨૧ ઑક્ટોબરના રોજ આશરે ૩૫થી ૪૦ વર્ષની અજાણી મહિલાનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્થળ ઉપર પહોંચી મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ પોલીસે અ. મોતની નોંધ કરી મૃતકના વાલી વારસ સહિતની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!