Thursday, May 2, 2024
HomeGujaratમાળીયા મિયાણામાંથી દેશી તમંચા સાથે તાજું ઝડપાયો

માળીયા મિયાણામાંથી દેશી તમંચા સાથે તાજું ઝડપાયો

માળીયા મિયાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન માળીયા મી.નવા રેલ્વે સ્ટેશન રોડ પર વાડા વિસ્તારમાં રહેતા તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઇ સંધવાણી (ઉ.વ.૩૫)ના ભેટમાથી ગેરકાયદેસર સિંગલ બેરલ હાથ બનાવટનો દેશી તમંચો (બંદુક) સાથે ઝડપી પડ્યો હતો. પોલીસે દેશી તમચો કિંમત રૂપિયા ૫૦૦૦ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ વનરાજસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા કોન્સ્ટેબલ સંજયભાઇ દીલીપભાઇ રાઠોડ તથા મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!