Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીમાં યુવતીના બિભત્સ વિડિઓ વાયરલ કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

મોરબીમાં યુવતીના બિભત્સ વિડિઓ વાયરલ કરનાર શખ્સને ગણતરીની કલાકોમાં ઝડપી લેવાયો

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની રહેવાસી યુવતીએ ગઈકાલે ફરીયાદ નોંધાવી હતી કે ફેસબુકમાં એક આઇડીમાંથી બીભત્સ વિડિઓ વાયરલ કરીને સતામણી કરવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

જેથી મોરબી એલસીબી દ્વારા આ ગુનાની ગંભીરતા ને ધ્યાને લઈને તુરંત તપાસ હાથ ધરી હતી જે દરમિયાન ટેક્નિકલ સ્ટાફ દ્વારા ટેક્નિકલ સોર્સ દ્વારા આઈડી ની તપાસ કરીને આ વિડિઓ વાયરલ કરનાર આરોપી પ્રકાશ ધનજીભાઈ પરેચા(ઉ.વ.૨૧ રહે.શીતળા માતાજીના મંદિર વાળી શેરીમાં લીલાપર) વાળાને ગણતરીની કલાકોમાં શોધી ને આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ સાથે ઝડપી લેવાયો હતો.

આ કામગીરીમાં મોરબી એલસીબી પીઆઇ એમ આર ગોઢાણીયા ,પીએસઆઈ એન બી ડાભી,એન એચ ચુડાસમા ,એ ડી.જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!