Friday, May 17, 2024
HomeGujaratમોરબીમાંથી ભાવનગર જિલ્લાના નવ ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

મોરબીમાંથી ભાવનગર જિલ્લાના નવ ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી લેવા સતત કાર્યરત હોય તે દરમીયાન મોરબી એલસીબી ને બાતમી મળી હતી કે ભાવનગર જિલ્લામાં નોંધાયેલાં નવ જેટલા ગુનાનો આરોપી અને હાલમાં ભાવનગર પોલીસના પાસા વોરન્ટ માં નાસતો ફરતો આરોપી હનીફ અવેશ દાદુભાઈ કટિયા (ઉ.વ.૩૦મુળ. રહેકુંભારવાડા ભાવનગર )વાળો હાલમાં ૨૫ વારીયા મોરબી માં આવેલ છે જેથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોદની ટીમે તાત્કાલિક જણાવેલ સરનામે પહોંચી જઈને આરોપી ને ઝડપી પાડ્યો હતો અને આ ગુનાહિત માનસ ધરાવતા આરોપીને ભાવનગર જિલ્લાના બોર તળાવ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!