Saturday, April 20, 2024
HomeGujaratતેલંગણા સરકારના કૃષિ, સહકાર અને માર્કેટીંગ વિભાગના મંત્રી આવતીકાલે મોરબી જિલ્લાના પ્રવાસે

તેલંગણા સરકારના કૃષિ, સહકાર અને માર્કેટીંગ વિભાગના મંત્રી આવતીકાલે મોરબી જિલ્લાના પ્રવાસે

ટંકારા તાલુકામાં આવેલ બોર્નવીલે ફૂડ પ્રાઇવેટ લીમીટેડની મુલાકાત લેશે

- Advertisement -
- Advertisement -

હૈદરાબાદ રાજયના તેલંગણા સરકારના કૃષિ, સહકાર અને માર્કેટીંગ વિભાગના મંત્રી નિરંજન રેડ્ડી અને તેમની સાથે તેઓનું ડેલીગેશન મોરબી જિલ્લાના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે તા. ૦૨-૦૮-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ટંકારા તાલુકામાં આવેલ બોર્નવીલે ફૂડ પ્રાઇવેટ લીમીટેડની મુલાકાત લેશે. સમગ્ર પ્રવાસ દરમિયાન લાયઝન અધિકારી તરીકે ડી.વી. ગઢવી, જિલ્‍લા રજીસ્‍ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીને નિયુકત કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!