Saturday, July 27, 2024
HomeGujaratમોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રેન્જ આઈજી સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ

મોરબી પત્રકાર એસોસિએશન દ્વારા રેન્જ આઈજી સાથે શુભેચ્છા મુલાકાત કરાઈ

મોરબી જિલ્લા પોલીસ ના વાર્ષિક ઇન્સ્પેકશન અને અન્ય કાર્યક્રમો અર્થે મોરબી આવેલ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ સાથે મોરબી પત્રકાર એસોસિએશન અને મોરબી મિરર ટીમ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી પત્રકાર એસોસિએશન અને મોરબી મિરર
ટીમ દ્વારા રાજકોટ રેન્જ આઈજી અશોકકુંમાર યાદવ ને મોરબી ઓળખ સમાં નહેરુ ગેટની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપી હતી અને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મોરબી મિરર ટીમ,મોરબી પત્રકાર એસોસિએશન અને પત્રકાર મિત્રો હાજર રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!