Monday, November 25, 2024
HomeGujaratહળવદ સરકારી હોસ્પિટલ ખાતે દર શનિવારે આંખ વિભાગ ની ઓપીડી શરૂ

હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દર શનિવારે આંખ વિભાગ ની ઓપીડી શરૂ

હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ડૉ.મેહુલ ભરતભાઈ પનારા (આંખ ના સર્જન) દ્વારા આંખ ની તપાસ કરવામાં આવશે જેમાં કમ્પ્યુટર દ્વારા આંખ ના નંબર ની તપાસ ઉપરાંત મોતિયા માટે ની તપાસ, આંખ ના અન્ય રોગો માટે ની તપાસ અને નિદાન, યોગ્ય માર્ગદર્શન આપવા મા આવશે.જેનો સમય સવારે 9 થી 12 નો રહેશે. જરૂર પડ્યે વિનામૂલ્યે મોતિયા તથા અન્ય ઓપરેશન મોરબી સરકારી આંખ ની હોસ્પિટલ ખાતે કરાવી અપાશે.આ ઉપરાંત ડો મેહુલ પનારા મોરબી સરકારી આંખ ની હોસ્પિટલમાં સોમ-બુધ-શુક્રવારે સેવા આપે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!