Wednesday, January 1, 2025
HomeGujaratપુસ્તક પરબ ટંકારા દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું

પુસ્તક પરબ ટંકારા દ્વારા રાખડી સ્પર્ધાનું આયોજન કરાયું

ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષા બંધન નિમિતે પુસ્તક પરબ ટંકારા દ્વારા કુમાર શાળા ખાતે 14 થી 25 વર્ષની બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન તા. 04/08/2024 ને રવિવારના રોજ સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી કરવામાં આવ્યું છે….

- Advertisement -
- Advertisement -

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષા બંધન પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે પુસ્તક પરબ ટંકારા દ્વારા રાખડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારાની કુમાર શાળા ખાતે તા. 04/08/2024 ને રવિવારના રોજ સવારે 09:00 થી 11:00 વાગ્યા સુધી 14 થી 25 વર્ષની બહેનો માટે રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ઇકોફ્રેન્ડલી મટીરીયલનો ઉપયોગ કરી રાખડી બનાવવાની રહેશે, રાખડી બનાવવા માટે તમામ મટીરીયલ સ્પર્ધકે પોતે લાવવાનું રહેશે અને નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે તેમજ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે. તેમ કલ્પેશભાઈ ફેફર મોબાઇલ નં. 88664 41444, ગીતાબેન સાંચલા મોબાઇલ નં. 95375 80555, ડૉ. નીપાબેન મેંદપરા મોબાઇલ નં. 95860 61166, સોલંકી હેતલબેન મોબાઇલ નં. 94285 70027 અને ધવલભાઈ દેસાઈ મોબાઇલ નં. 99986 37643 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!