Thursday, January 2, 2025
HomeGujaratવાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે રિક્ષાચાલક ઝડપાયો

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઈંગ્લીશ દારૂનાં જથ્થા સાથે રિક્ષાચાલક ઝડપાયો

ગઈકાલે તા. ૨૦નાં રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આરોપી અફઝલભાઇ ઇકબાલભાઇ પીપરવાડીયા (ઉ.વ.૨૩) ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઇરાદે સી.એન.જી. રીક્ષા નં. જીજે-૦૩-બીટી-૫૧૩૧માં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ મેકડોલ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલપેક બોટલો નંગ ૭૨ કિં.રૂ. ૨૭,૦૦૦/- સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને રીક્ષા મળી કુલ કિં.રૂ.૬૭,૦૦૦/-નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!