Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના ઢુવા ચોકડી નજીક મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

વાંકાનેરના ઢુવા ચોકડી નજીક મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનાં ધૂનડા રોડ પર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા ધનસુખભાઈ નાથાભાઈ ભીમાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ઢુવા ચોકડી નજીક આવેલ પટેલ પાન એન્ડ મોબાઈલની દુકાનમાંથી કોઈ અજાણ્યા ઇસમો દુકાનનું શટર વચ્ચેથી ઉચું કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ અલગ અલગ કંપનીના નવા મોબાઈલ નંગ-૨૭ કિંમત રૂ.૪,૨૩,૭૯૩ ની ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાઈ છે પોલીસે બનાવની ફરિયાદ નોંધી તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!