Thursday, April 25, 2024
HomeGujaratઆવતીકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ સહિતનાઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે

આવતીકાલે મોરબી ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ સહિતનાઓનો શપથગ્રહણ સમારોહ યોજાશે

રાષ્ટ્રીય સેવાની ભાવનાને વરેલા ઇન્ડીયન લાયોનેસ ક્લબ (મોરબી)ના વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રમુખ નયનાબેન બારા તેમજ તેમની ટીમના શાનદાર શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.અવતીકાલે તા. 19ના રોજ સવારે 11 કલાકે મોરબીના રામ ચોક ખાતે આવેલ લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -

શપથ ગ્રહણ પુરોહિત ધીમંતભાઇ શેઠ (નેશનલ કો – ચેરમેન) અને શોભનાબા ઝાલા (નેશનલ જોઇન્ટ સેક્રેટરી), વિજ્યાબેન કટારિયા (સ્ટેટ પ્રેસીડેન્ટ), ધીરૂભાઇ સુરેલિયા (સ્ટેટ વાઇસ પ્રેસીડેન્ટ),સુરેશભાઇ કટારિયા (સેક્ટર ચેરમેન) તથા જીતુભાઇ વડસોલા (ટ્રસ્ટી, નિલકંઠ વિદ્યાલય) અને મોરબી પ્રેસ પ્રેસિડેન્ટ અતુલભાઇ જોષી ખાસ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.આ તકે પધારવા કલબ પ્રમુખ પ્રિતીબેન દેસાઇ અને સેક્રેટરી મયુરીબેન કોટેચાએ અનુરોધ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!