Saturday, July 27, 2024
HomeGujaratમોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીના લગ્ન ની વર્ષગાંઠ અને દીકરી...

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીના લગ્ન ની વર્ષગાંઠ અને દીકરી મનસ્વી ના જન્મદિનની પ્રેરણાદાયક ઉજવણી કરાઈ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ ના ફાઉન્ડર દેવેનભાઈ રબારી ના લગ્નની વર્ષગાંઠ તથા તેમની દીકરી મનસ્વીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને “આપવાનો આનંદ” કાર્યક્રમ હેઠળ સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ આપી ભોજન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમના ગ્રુપના ફાઉન્ડર દેવેનભાઈ રબારી ના લગ્નની વર્ષગાંઠ તેમજ તેમની દીકરી મનસ્વીનો જન્મ દિવસ હોય જેથી યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે “આપવાનો આનંદ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના બાળકોને જીવનની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં (જીવનશેલીમાં) સુધારો થાય અને સ્વાથ્યપ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુની કીટ (સાબુ,તેલ, હેન્ડ વોસ ,કાન સાફ કરવાની સ્તિક ,રૂમાલ નખ કાપવાનુ કટર વિગેરે વસ્તુઓનું)ની કિટ તથા બાળકોને તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી દીકરી મનસ્વી માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!