Wednesday, November 27, 2024
HomeGujaratઅજાણતામાં કપાસમાં છાંટવાની દવા પી જતા પરિણીતાને હોસ્પિટલ ખસેડાઇ

અજાણતામાં કપાસમાં છાંટવાની દવા પી જતા પરિણીતાને હોસ્પિટલ ખસેડાઇ

માળિયા મી. રેલ્વે કોલોની માળીયા રહેતી પરિણીતાએ ભૂલથી ચક્કરની દવાની દવાના બાદલે કપાસમાં છાંટવાની દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

માળિયાની રેલવે કોલોની વિસ્તારમા રહેતી રઝમીન શાહીદભાઇ કટીયા (ઉ.વ-૨૨) તે ગત તા.૧૧/૦૯ના બપોરના દોઢ વાગ્યાના સુમારે પોતાના ઘરે હતી તે વેળાએ જમ્યા બાદ ચક્કરની દવા જાણી અજાણતામાં કપાસમા છાટવાની દવા પી જતા તેણીને માળીયા સરકારી હોસ્પીટલ ખાતે સરવારઅર્થે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જેની તબિયત હાલમાં સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાહેર થયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!