Sunday, May 19, 2024
HomeGujaratમોરબીમાં સગાઇ કરવા નક્કી કરેલ છોકરી પસંદ ન હોય જેથી યુવકે ગળેફાંસો...

મોરબીમાં સગાઇ કરવા નક્કી કરેલ છોકરી પસંદ ન હોય જેથી યુવકે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત 

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિલ્ક સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના કૃષ્ણા રાયસિગ મછાર ઉવ-૧૮ વાળાની સગાઇ કરવાનુ નક્કી કરેલ હોય, ત્યારે પરિવારજનો દ્વારા સગાઇ માટે યુવક માટે છોકરી પસંદ કરવામાં આવી હતી પરંતુ જે છોકરી સાથે સગાઇ થવાની હોય તે મૃતક કૃષ્ણાને પસંદ ન હોય જેથી તે બાબતનું મનમા લાગી આવતા કૃષ્ણાએ પોતાની જાતે ગળે ફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે આવતા મૃતકની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કરી અંતિમવિધી માટે મૃતક કૃષ્ણાની લાશ તેની સગી બેનને સોપવામા આવી હતી, ત્યારે સમગ્ર અપમૃત્યુના બનાવમાં મોરબી તાલુકા પોલીસે અ.મોત રજી.આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!