Tuesday, April 30, 2024
HomeGujaratમોરબીના પંચાસર રોડ ઉપરથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબીના પંચાસર રોડ ઉપરથી યુવક વિદેશી દારૂની એક બોટલ સાથે પકડાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પંચાસર રોડ ઉપર આવેલ ખ્વાજા પેલેસ નજીકથી પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના આશયથી વિદેશી દારૂની મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ સાથે નીકળેલ મહીપતભાઈ મનજીભાઈ દેલવાણીયા ઉવ.૩૫ રહે.વાવડી રોડ ગણેશનગર બાવળીયાપીરની દરગાહની પાસે મુળરહે.સરવડ તા.માળીયાને ઝડપી લઇ આરોપી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!