Friday, May 17, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના વરડુસર ચોકડી પાસે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેર તાલુકાના વરડુસર ચોકડી પાસે જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયા

વાંકાનેર તાલુકાના વરડુસર ચોકડી નજીક ચા પાણીની દુકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ત્રણ જેટલા શકુનિઓ પત્તા રમતા ઝડપાયા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને પકડી પાડવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકાના વરડુસર ચોકડી નજીક આવેલ હમીરભાઇ ગોવિંદભાઈ ડાભી ની ચા-પાણી ની દુકાન ની બાજુમાં ખુલી જગ્યામાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પોલીસ દ્વારા તેમનું નામ પૂછતા તેઓ ભરતભાઈ ધરમશીભાઈ વિંઝવાડીયા,નાથાભાઈ લક્ષ્મણભાઈ ડોડીયા
,ભાવુભાઈ ઉર્ફે હુકાભાઈ પ્રભુભાઈ સેવારીયા વાળા હોય ત્યારે પોલીસ દ્વારા તેમને અટકાયત કરવામાં આવી હતી ઉપરાંત તેમની પાસેથી 13800/- ની રોકડ રકમ કબ્જે કરવામાં આવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!