Tuesday, April 23, 2024
HomeGujaratમોરબીના વી.સી. હાઈસ્કૂલ નજીક રીક્ષામાં બેસાડી ત્રણ ઇસમોએ છરીની અણીએ લૂંટ ચલાવી...

મોરબીના વી.સી. હાઈસ્કૂલ નજીક રીક્ષામાં બેસાડી ત્રણ ઇસમોએ છરીની અણીએ લૂંટ ચલાવી : ફરીયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બંધુનગર નજીક ફોરમ સિરામિકમાં કામ કરતાં પીન્ટુ ધુરૂપલાલ શ્રીવાસ્વત (ઉ.વ.૨૨) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬ ના રોજ વી.સી.હાઈસ્કૂલથી આગળ તે રીક્ષામાં બેસી પોતાના રૂમ પર જતો હોય ત્યારે વી.સી.હાઈસ્કૂલથી થોડે આગળ રીક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી છરી દેખાડી ધમકી આપીને રૂ. ૬૦૦૦ અને મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ. ૮૦૦૦ સહીત કુલ રૂ. ૧૪,૦૦૦ ની કિંમતના મુદામાલની લૂંટ ચલાવી હતી એ ડીવીઝન પોલીસે રીક્ષાચાલક અને બે અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!