Thursday, April 25, 2024
HomeGujaratહળવદ તાલુકાનાં સુંદરગઢ પાસે વ્હીસ્કીની બોટલો સાથે બે પકડાયા

હળવદ તાલુકાનાં સુંદરગઢ પાસે વ્હીસ્કીની બોટલો સાથે બે પકડાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 8ના રોજ સુંદરગઢ ગામ પાસે બ્રાહ્મણી નદીના પુલના મોરબી તરફના છેડેથી કુલદિપસિંહ નિર્મળસિંહ જાડેજા અને ધર્મેશભાઇ હિતેશભાઇ દેવાયતકાને એક્ટિવા મોપેડ રજી. નં. જીજે-૩૬-જે-૯૪૪૧ માં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની બોટલ નંગ ૭, કિ.રૂ. 3500નો મુદામાલ વેચાણ કરવાનાં ઈરાદે હેરફેર કરતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે એક્ટિવા અને વિદેશી દારૂની બોટલો જપ્ત કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!