Wednesday, November 6, 2024
HomeGujaratમાળીયા(મી)માં ઘરના ફળીયામાં રાખેલ બિયરના ત્રણ ટીન મળી આવ્યા,આરોપી ફરાર

માળીયા(મી)માં ઘરના ફળીયામાં રાખેલ બિયરના ત્રણ ટીન મળી આવ્યા,આરોપી ફરાર

માળીયા(મી)માં જૂની એસબીઆઈ બેંક પાસે રહેતા ફારૂક હબીબભાઈ જામ નામના ઈસમના રહેણાંક મકાને માળીયા(મી)પોલીસે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન ઘરના ફળીયા માંથી બડવાઇઝર મેગ્નમ ગ્લોબલના બિયર ટીન ત્રણ નંગ મળી આવ્યા હતા, આ સાથે તપાસ દરમિયાન આરોપી ફારૂક હબીબભાઈ જામ ઘરે હાજર ન મળી આવતા તેને આ કેસમાં ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!