Thursday, April 25, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં જેપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી તાલુકાનાં જેપુર ગામે જુગાર રમતા ત્રણ પકડાયા

મોરબી તાલુકાના જેપુર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો પકડાયા છે. આ 3 શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ગઈકાલે તા. 29ના રોજ મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં મોરબી-નવલખી રોડ પર બહુચર ફાર્મની બાજુમાં જાહેરમાં જુગાર રમતા કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા, માત્રાભાઇ ચોથાભાઇ બતાળા તથા પ્રવિણભાઇ પ્રેમજીભાઇ વસીયાણીને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 21,650 જપ્ત કરી આરોપીઓની અટક કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!