Sunday, December 29, 2024
HomeGujaratટંકારાનાં તિલકનગરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

ટંકારાનાં તિલકનગરમાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

ટં કારા : પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસે ગઈકાલે બાતમીના આધારે દરોડો પાડી ટંકારામાં આવેલ તિલકનગર શેરી નંબર-૨માં જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીન પતીનો જુગાર રમતા કાળુભાઈ બચુભાઈ ગોહીલ, નિઝામભાઈ ઈબ્રાહીમભાઈ આમરણીયા, જીગર ગુલમામદ ચૌહાણને રોકડ રૂપિયા ૨૩૭૦/- સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!