Friday, December 27, 2024
HomeNewsBirthdayમોરબી એ ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ નો આજે જન્મદિવસ

મોરબી એ ડિવિઝન પોલીસમથકમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઇ નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં એમોબી,વાંકાનેર બી ડીવીઝન સહિતના પોલીસમથકમાં ફરજ બજાવી ચૂકેલા અને લોકડાઉનમાં પણ કોરોના વોરિયર્સ તરીકે પણ પ્રસંશનીય ફરજ બજાવનારા મહિલા પીએસઆઇ નિરાલી અશ્વિનભાઈ શુકલાનો આજે જન્મદિવસ છે ત્યારે સ્વભાવે ઉદાર અને છટાદાર વ્યકિતત્વ ધરાવતા મહિલા પીએસઆઇ તેઓની કડક ફરજ માટે પણ લોકપ્રિય છે જેમાં તાં.૦૧/૦૨/૨૦૧૬ ના રોજ પીએસઆઇ તરીકે ફરજ પર આવ્યા બાદ તેઓએ પોતાની ફરજને તટસ્થતા પૂર્વક બજાવવા સંકલ્પ કરી પિતા અશ્વિનભાઈ રમેશભાઈ શુક્લ કેંજેઓ નિવૃત સેલટેક્સ અધિકારી છે તેનું પણ સપનું સાકાર કર્યું હતું અને માતા મીનાક્ષીબેન અશ્વિનભાઈ શુક્લાનું માથું પણ ગર્વથી ઉંચુ કરી દીધું હતું ત્યારે આજે પીએસઆઇ નિરાલી એ શુકલાના જન્મદિવસ પર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે અને તેઓએ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વશે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરી રહ્યા છે ત્યાંરે મોરબી મિરર પણ નિરાલીબેનને તેના જન્મદિવસ પર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!