Friday, April 19, 2024
HomeNewsBirthdayમોરબી સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી અમૂલ જોષીનો આજે જન્મદિવસ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી અમૂલ જોષીનો આજે જન્મદિવસ

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી તથા શ્રી બંધુ નગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલ જોષીનો આજે જન્મ દિવસ છે.

- Advertisement -
- Advertisement -

તેઓ નાનપણથી સામાજિક અને ધાર્મિક ઉત્કર્ષના કાર્યો સાથે જોડાયેલા છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અમૂલ ભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન યુવાનોને આપી રહ્યા છે. તેમના જન્મ દિવસ નિમિતે વડીલો, મિત્રો, સગા સંબંધી તરફથી તેમના મો.9227100011 પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!