Tuesday, April 16, 2024
HomeNewsBirthdayમોરબીના યુવા ઉદ્યોગપતિ અનિલ વડાવીયાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગપતિ અનિલ વડાવીયાનો આજે જન્મદિવસ

મોરબી સીરામીક વિટ્રીફાઈડ એસોસિએશન ઉપપ્રમુખ અને સેવા સહકારી મંડળી મોરબી વિભાગનાં ડાયરેક્ટર અનિલ વડાવીયાનો આજે જન્મદિવસ છે.

- Advertisement -
- Advertisement -

અનિલભાઈ વડાવીયા હરહંમેશ સેવાકીય પ્રવૃતિઓમાં તત્પર રહે છે. મિતભાષી અને સહજ સ્વાભાવથી પ્રકૃતિ ધરાવે છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબધી અને શુભ ચિંતકો દ્વારા અનિલભાઈને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!