Friday, April 19, 2024
HomeNewsBirthdayમાળીયા મી પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ

માળીયા મી પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ

માળીયા (મી.) પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ છે. નરેન્દ્રસિંહ ચુડાસમા સરળ અને હસમુખા સ્વભાવનાં છે. અનેક કપરા કેસના મુળ સુધી પહોંચી પોલીસની ફરજ નિષ્ઠાને જાળવી રાખી છે નાના માણસને હેરાનગતિ ન થાય અને નિર્દોષ ને સજા ન થાય તે તેઓનો હંમેશા પહેલો ધ્યેય રહે છે. માળીયા (મી.) પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચુડાસમાનો આજે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર થી શુભેચ્છાઓને ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મિરર ટીમ પણ પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાને તેઓનાં ઉત્કૃષ્ટ જીવનમાં પ્રગતિનાં શિખરો સર કરી હરહંમેશ આજ રીતે કામ કરી આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!