Thursday, March 28, 2024
HomeNewsBirthdayમોરબીમાં ભગવતી મંડપ વાળા તેજસભાઈની લાડકી પુત્રી જેનીનો આજે જન્મદિવસ

મોરબીમાં ભગવતી મંડપ વાળા તેજસભાઈની લાડકી પુત્રી જેનીનો આજે જન્મદિવસ

મોરબીના ભગવતી મંડપ ના માલિક તેજસભાઈ બારા ની લાડકવાયી જેની નો આજે જન્મદિવસ છે ત્યારે બારા પરિવાર માં લાડકવાયી પુત્રી જેનીએ આજે ૦૧-૦૧-૨૦૨૧ એટલે કે આજે ત્રણ વર્ષ પૂર્ણ થઈ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ ર્ક્યો છે ત્યારે બારા પરિવારની લાડકવાયી આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે એવી પ્રાર્થના સાથે ગરીબોને ભોજન અને ગૌશાળા માં દાન અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. બારા પરિવારની લાડકવાયી જેની નાં જન્મદિવસ નિમિતે મોરબી મિરર ટીમ તેને શુભેચ્છા પાઠવે છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!