Thursday, May 2, 2024
HomeGujaratહળવદના માથક ગામે ગૌવંશ ઉપર હુમલો કરનાર બે ઝડપાયા

હળવદના માથક ગામે ગૌવંશ ઉપર હુમલો કરનાર બે ઝડપાયા

હળવદ પંથક છેલ્લા કેટલાક સમયથી ગૌવંશ ઉપર હુમલાઓની ઘટના સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે હળવદના માથક ગામે સાત જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો થતા ગૌપ્રેમીઓ મેદાને આવ્યા હતા અને ગૌપ્રેમીઓએ જાતે જ વોચ ગોઠવીને માથક ગામે ગૌવંશ ઉપર હુમલો કરનાર રાજુભાઈ ભીમલાભાઈ નાયકને ગઈકાલે ઝડપીને આ આરોપીને હળવદ પોલીસને હવાલે કરી દીધો હતો. બાદમાં આજે પોલીસે બીજા આરોપી બકાભાઈ રૂપાભાઈ નાયકને પણ ઝડપી લીધો હતો. હળવદ પોલીસે ગૌપ્રેમીની ફરિયાદ પરથી બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!