Friday, March 29, 2024
HomeNewsBirthdayવાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી મયુરધ્વજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી મયુરધ્વજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ

મોરબી જીલ્લામાં હાલ વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવી રહેલા મયુર ધ્વજસિંહ જાડેજાનો જન્મદિવસ છે ત્યારે મોરબી મિરર ટીમ તેમને શુભેચ્છા પાઠવી રહી છે. મયુર ધ્વજ સિંહ આ સિવાય મોરબી એસઓજી સહિત જુદા જુદા પોલીસમથકોમાં ફરજ બજાવી ચુક્યા છે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા મયુર ધ્વજ સિંહ સ્વભાવે નિખાલસ અને શાંત સ્વભાવના છે ત્યારે તેઓના જન્મદિવસ પર તેઓ આગામી સમયમાં ખૂબ ખૂબ આગળ વધે અને પ્રગતિ કરે તેવી ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!