Monday, January 13, 2025
HomeNewsBirthdayમોરબી સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી અને શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ કેયુર પંડ્યા...

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના મહામંત્રી અને શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ કેયુર પંડ્યા નો આજે જન્મદિવસ

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા મોરબી શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ એવા સામાજીક કાર્યકર કેયુર પંડ્યાનો આજે જન્મદિવસ છે જેમાં કેયુરભાઈ એ સિવિલ એન્જીનીયરીંગ સુધીનો અભ્યાસ કર્યો હતો પોતાના કામમાં નિપુર્ણતાની સાથે સાથે કેયુરભાઈએ બ્રહ્મસમાજ માં પણ પોતાનું યોગદાન આપવાનું ચાલુ કર્યું હતું નાની ઉંમરે જ કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં કેયુરભાઈ પોતાના સમાજની સાથે સાથે સામાજીક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા રહે છે પોતાના વિસ્તારના લાઈટના પ્રશ્નો હોય કે પછી પાણીના કોઈ પણ સમસ્યાઓ માટે કેયુરભાઈ લેખિત અને ટ્વીટરના માધ્યમથી અધિકારીઓને રજુઆતો કરી ધ્યાન દોરતાં રહે છે સાથે જ તેઓએ વિધવા મહિલાઓ કે જેઓને પેંશન મેળવવામાં કે ફોર્મ ભરવામાં તકલીફો થતી હોય તેની મદદ માટે પણ હમેશા તૈયારી બતાવી છે તો યુવાનો વિદ્યાર્થીઓ ને પોતાના ધ્યેય માટે સલાહ આપવા પણ કેયુરભાઈ હરહંમેશ ખડે પગે રહે છે ત્યારે યુવા સામાજીક કાર્યકર કેયુરભાઈના જન્મદિવસ પર તેના મોબાઈલ નમ્બર ૯૪૨૯૪ ૮૪૪૪૦ પર મિત્ર વર્તુળ અને શુભચિંતકો તરફથી હમેશા આજ રીતે આગળ વધી પ્રગતિ કે એ માટે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!