Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે પ્રાચીન ગરબીના આયોજનમાં આજ રોજ વિજૂડી રહેશે હાજર

મોરબીના હાઉસિંગ બોર્ડ ખાતે પ્રાચીન ગરબીના આયોજનમાં આજ રોજ વિજૂડી રહેશે હાજર

આધુનિક યુગ દરમિયાન થતાં નવરાત્રિના આયોજન વચ્ચે મોરબી ના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી હાઉસિંગ બોર્ડ માં પ્રાચીન ગરબી નું આયોજન કરવામાં આવતું હોઈ છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે આ વર્ષે પણ ગુજરાત હાઉસીંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા નવરાત્રિના પાવન અવસર પર માતાજીની આરાધના કરવા માટે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૫૧ જેટલી બાળાઓ એ ભાગ લીધો છે. જે ૯ દિવસ માતાજીની આરાધના કરશે. ઉપરાંત આજરોજ બીજા નોરતા દરમિયાન ધનસુખ ભંડેરી(વિજુડી) ઉપસ્થિત રહેવાના છે ત્યારે આયોજકો દ્વારા મોરબીની ધર્મ પ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!