Sunday, June 16, 2024
HomeNewsBirthdayમોરબીનાં યુવા ઉદ્યોગકાર કિર્તીભાઈ અઘારાનો આજે જન્મદિવસ

મોરબીનાં યુવા ઉદ્યોગકાર કિર્તીભાઈ અઘારાનો આજે જન્મદિવસ

મોરબીના યુવા ઉદ્યોગકાર  કિર્તીભાઈ અઘારાનો આજે જન્મદિવસ છે આજરોજ તેઓએ ૩૯ વર્ષ પુર્ણ કરી ૪૦ વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે ત્યારે તેઓના જન્મદિવસ પર તેના મિત્ર વર્તુળોમાંથી તેઓ સફળતાના શિખરો સર કરી ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના સાથે જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી રહ્યા છે સ્વભાવે શાંત અને ચહેરા પર સ્મિત રાખતા કિર્તીભાઈ તીવ્ર બુદ્ધિ શક્તિથી હાલ ઉધોગજગત માં સારી નામના ધરાવે છે ત્યારે મોરબી મિરર પરિવાર તરફથી પણ કિર્તીભાઈના જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવી તેઓ ખૂબ આગળ વધે તેવી પ્રભુ પાસે અભ્યર્થના છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!