Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી પ્રગતિ ક્લાસિસ અને સાર્થક વિદ્યામંદિર ના સંસ્થાપક કિશોરભાઇ શુક્લનો આજે જન્મદિવસ

મોરબી પ્રગતિ ક્લાસિસ અને સાર્થક વિદ્યામંદિર ના સંસ્થાપક કિશોરભાઇ શુક્લનો આજે જન્મદિવસ

પ્રગતિ ક્લાસિસ અને સાર્થક વિદ્યામંદિર ના સંસ્થાપક તથા સંસ્કૃતિ અને શિક્ષણના કાર્યોમાં હંમેશા ઉત્સાહી અને  સજાગ રહેનારા તથા બ્રાહ્મણ સમાજના બધા કાર્યોમાં સહભાગી અને મોખરે રહેનારા તથા જ્ઞાન અને કાર્યોમાં જીણવટ ભર્યું આયોજન કરનારા કિશોરભાઇ શુક્લને જન્મદિવસ નિમિતે સગાસંબંધીઓ, મિત્રવર્તુળ માંથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!