Friday, March 29, 2024
HomeNewsBirthdayમોરબી મેહુલ સ્ટુડિયોનાં સંચાલક મેહુલભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી મેહુલ સ્ટુડિયોનાં સંચાલક મેહુલભાઈ પટેલનો આજે જન્મદિવસ

મોરબી મેહુલ સ્ટુડિયોનાં સંચાલક મેહુલભાઈ પટેલનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી મીરર તેમને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવે છે. કર્મનિષ્ઠ, હોશિયાર એવા મેહુલભાઈ પટેલએ ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તેઓ પાટીદાર નવરાત્રિ મહોત્સવમાં પણ દર વર્ષે સેવા આપે છે, તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબંધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો અને તેમના મોબાઈલ નંબર 9909560772 પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!