Wednesday, April 24, 2024
HomeNewsBirthdayમોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપભાઈ હુંબલ નો આજે જન્મદિવસ

મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપભાઈ હુંબલ નો આજે જન્મદિવસ

મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ જયદીપભાઈ હુંબલ નો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી મીરર તેમને જન્મદિવસ ની શુભકામનાઓ પાઠવે છે, કર્મનિષ્ઠ હોશિયાર એવા જયદીપભાઈ હુંબલે 33 વર્ષ પૂર્ણ કરી 34 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, તેઓ હરહમેશ લોકોનાં ખભા થી ખભો મિલાવી નાનામાં નાના પ્રશ્નને પણ વાંચા આપે છે, તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગાસંબંધીઓ, મિત્રવર્તુળ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો અને તેમના મોબાઈલ નંબર 9825452651 પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!