Friday, April 26, 2024
HomeNewsBirthdayમોરબી જિલ્લા યુવા ભાજપના કોષાધ્યક્ષ આકાશભાઈ વણોલનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા ભાજપના કોષાધ્યક્ષ આકાશભાઈ વણોલનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા યુવા ભાજપના કોષાઘ્યક્ષ આકાશ ભાઈ વણોલ નો આજે જન્મદિવસ છે ત્યારે આકાશભાઈ ખુબજ નાની ઉમરથી સંઘર્ષ કરી ને આજે ઉતરોતર પ્રગતિ કરી રહ્યા છે અને પોતાના સહજ અને હસમુખા સ્વભાવને કારણે આજે તેઓ મોરબી સહિત ગામેગામ બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૮૧૫૯૦ પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે ત્યારે મોરબી મીરર ટીમ દ્વારા પણ તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!