Wednesday, April 24, 2024
HomeNewsBirthdayમોરબીના પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન 

મોરબીના પત્રકાર જીજ્ઞેશ ભટ્ટનો આજે જન્મદિન 

મોરબી શહેરના પ્રાણપ્રશ્નોને વાચા આપવામાં હરહંમેશ મોખરે રહેતા નિડર અને લિડર પત્રકાર એસોસીએશન-મોરબીના ખજાનચી જીજ્ઞેશ ભટ્ટનો આજે તા.૪ ફેબ્રુઆરીએ જન્મદિવસ હોય આજે તેમના જન્મદિવસે રાજકીય તથા સામાજીક આગેવાનો, સગા-સ્નેહીઓ, મિત્ર-મંડળ અને શુભચિંતકો તેમના મોબાઇલ નંબર ૯૪૨૭૭ ૨૧૫૪૬ ઉપર શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!