Thursday, April 25, 2024
HomeNewsBirthdayમોરબીના પત્રકાર ઋષીભાઈ મહેતાની લાડકવાયી દીકરીનો આજે જન્મદિવસ

મોરબીના પત્રકાર ઋષીભાઈ મહેતાની લાડકવાયી દીકરીનો આજે જન્મદિવસ

મોરબીના જાણીતા પત્રકાર અને અબતક ન્યૂઝ ચેનલ અને સાંધ્ય દૈનિક મોરબીના રિપોર્ટર એવા ઋષીભાઈ મહેતાની લાડકવાયી દીકરી ધ્યાનીબેનનો આજે જન્મદિવસ છે, ધ્યાનીબેને આજે તેના મધુર જીવનના ૧૩ વર્ષ પૂર્ણ કરી ૧૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ધ્યાનીબેનને તેમના પરિવારના સભ્યો તેમજ મિત્રવર્તુળ તરફથી જન્મદિવસ નિમિતે તેમના મોબાઈલ નં.7405400999 ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે, ધ્યાનીબેનનું આગામી વર્ષ શાંતિપૂર્ણ અને આરોગ્યપૂર્ણ રહે તેવી પ્રભુ પાસે અભ્યર્થના સાથે પ્રાર્થના.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!