Sunday, May 5, 2024
HomeGujaratમોરબીની બીમાર બાળકીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત

મોરબીની બીમાર બાળકીનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત

મોરબીનાં ઝીઝુડા ગામમાં રહેતા સવજીભાઈ પાટડીયાની 04 વર્ષની બાળકી લક્ષ્મીનું 29 તારીખે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, સવજીભાઈ પાટડીયા 29 તારીખે પોતાની દીકરી લક્ષ્મીને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે હોસ્પિટલમા હાજર ડો.ખમીત પરમારનાં જણાવ્યા અનુસાર, બાળકી જયારે હોસ્પિટલ આવી ત્યારે તે અર્ધ બેભાન હાલતમાં હતી. અને કોઈ બીમારીથી પીડાતી હતી. જેને તાત્કાલિક તે સમયે કે.ટી. ચીલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!